PM KUSUM Yojana 2025 Gujarat

PM KUSUM Yojana 2025 Gujarat

સોલાર પંપ લગાવવા મળશે સબસિડી, 60% સુધી સહાય. જાણો કોણ લાયક, કેટલો ખર્ચ અને કેવી રીતે અરજી કરવી.

—
November 17, 2025

ક્યારેય એવું લાગ્યું છે કે પાણીના બિલ અને ડીઝલના ખર્ચે ખેતી કરતા કરતા માણસ થાકી જાય? ખાસ કરીને જ્યારે વરસાદનું ભરોસું નથી અને જમીન ઓછી....