Gujarat Govt allows higher allowances for fixed salary
ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત… ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારીઓનાં પગારમાં વધારો કર્યો…
ક્યારેય એવું લાગ્યું છે કે તમે એકથી વધુ જવાબદારી સંભાળી રહ્યા છો, પણ મળતું વળતર એ જ જૂનું? સવારે સમયસર ઓફિસ પહોંચવું, એકની જગ્યાએ બે....





