Free Sauchalay Yojana 2.0 Registration Start: હવે ટોઈલેટ બનાવવા મળશે ₹12,000 સહાય બસ ખાલી આટલું કરવાનું રહેશે
Free Sauchalay Yojana 2.0 Registration Start થઈ ગયું છે. હવે ગ્રામ્ય પરિવારોને શૌચાલય બનાવવા માટે ₹12,000 સીધા બેંક ખાતામાં મળશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન, દસ્તાવેજો, સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ અને લાયકાત વિશે ગુજરાતી માહિતી. ખેડૂતો હોય કે રોજમજૂરી કરતા પરિવાર… શૌચાલય ન હોવું એ એવી મુશ્કેલી છે જે કોઈ outsider સમજી જ નહીં શકે. સવારે વહેલી ઉઠીને બહાર જવાનું … Read more