આજે જ ચકાસો! PM Kisan 21મો હપ્તો 2025 માટેની સંપૂર્ણ યાદી અપડેટ થઈ ગઈ PM Kisan 21th Installment Date
પૈસાની તંગી હોય ત્યારે સરકારનો એક નાનો હપ્તો પણ કેટલો મોટો સહારો આપે છે, એ તમે સારી રીતે જાણો છો. પાક વેચાતો મોડો પડે, ખાતર–બીજના ખર્ચા વધે અને ઉપરથી ઘરનું ચલણ ટાઈટ… એવા સમયમાં મનમાં એક જ પ્રશ્ન ગૂંજાય — “આ વખતનો પીએમ કિસાનનો હપ્તો ક્યારે આવશે?” બસ, આજે એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. … Read more