ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નવી ભરતી જાહેર થઈ છે.લાયકાત, પગાર, પરીક્ષા પૅટર્ન અને ઓનલાઈન અરજી પ્રક્રિયા

On: November 28, 2025 1:29 PM
GSSSB Royalty Inspector Recruitment 2025

GSSSB Royalty Inspector Recruitment 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર (વર્ગ-3)ની 29 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે અને અરજી OJAS વેબસાઇટ મારફતે કરવી પડશે.

GSSSB Royalty Inspector Recruitment 2025 નો સમગ્ર અવલોકન

વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામરોયલ્ટી ઇન્સ્પેક્ટર (વર્ગ-3)
કુલ જગ્યાઓ29
પગાર ધોરણ₹49,600/-
નોકરીનું સ્થળગુજરાત
જાહેરાત નંબર369/202526
અરજી પ્રકારઓનલાઈન
છેલ્લી તારીખ09 ડિસેમ્બર 2025

GSSSB Royalty Inspector Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

અહીં માત્ર ડિગ્રી નથી જોઈતી, પણ યોગ્ય વિષયનો અભ્યાસ પણ જરૂરી છે.

  • ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:
  • જિયોલોજી અથવા એપ્લાઈડ જિયોલોજીમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી
    અથવા
    માઈનિંગ એન્જિનિયરિંગમાં 55% ગુણ સાથે બેચલર ડિગ્રી
  • આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

ઉંમર મર્યાદા અને છૂટછાટ

09 ડિસેમ્બર 2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પરંતુ કેટલીક કેટેગરીને વિશેષ છૂટછાટ આપવામાં આવે છે, જેમ કે:

  • સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ
  • અનામત કેટેગરીની મહિલાઓને 10 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારોને 15 થી 20 વર્ષ સુધી
  • માજી સૈનિકોને ફરજ બજાવેલી અવધિ ઉપરાંત 3 વર્ષ

અરજી ફી અને રિફંડનો મુદ્દો

GSSSB Royalty Inspector Recruitment 2025 માટે અરજી કરતા પહેલા ફી સમજવી પણ જરૂરી છે.

  • બિનઅનામત વર્ગ માટે ફી ₹500
  • મહિલા, SC, ST, SEBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી ₹400

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

આ પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે.

  • Written Exam
  • Document Verification
  • Final Merit List

લખિત પરીક્ષા કુલ 210 પ્રશ્નોની રહેશે અને સમય 3 કલાક મળશે. Part A અને Part B એમ બે ભાગમાં પ્રશ્નો વહેંચાયેલા હશે.

GSSSB Royalty Inspector Recruitment 2025 માટે અરજી કેવી રીતે કરવી?

  • OJAS વેબસાઇટ પર જાઓ
  • જો One Time Registration નથી કર્યું તો પહેલા કરો
  • Online Application પર ક્લિક કરો
  • Department તરીકે GSSSB પસંદ કરો
  • જાહેરાત નંબર 369/202526 સિલેક્ટ કરો
  • Details વાંચીને Apply Online કરો
  • ફોર્મમાં માહિતી ભરો
  • ફોટો અને સહી અપલોડ કરો
  • ફી ભરો
  • ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લો

મહત્વપૂર્ણ તારીખો યાદ રાખશો

  • ઓનલાઈન અરજી શરૂ: 25 નવેમ્બર 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 09 ડિસેમ્બર 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 12 ડિસેમ્બર 2025

મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Royalty Inspector Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment