9000 આંગણવાડી ભરતી 2026 જાણો લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા અને અરજી માટે જરૂરી માહિતી

On: December 1, 2025 8:45 AM
Anganwadi Gujarat bharti 2026

તમારા મનમાં પણ એક પ્રશ્ન ઊભો થયો હશે… ઘર ચલાવવું હવે વધુ મુશ્કેલ બનતું જાય છે ને? ભાવ વધી રહ્યા છે, આવક એ જ જગ્યાએ અટકેલી છે. અને એ વચ્ચે જો ઘર પાસે જ સરકારી નોકરી મળે તો જીવન થોડું સરળ લાગે, સાચું ને? Anganwadi Gujarat bharti 2026 આંગણવાડી ભરતી 2026

હમણાં જ જાહેર થયેલી 9000 આંગણવાડી બહેનોની નવી ભરતી 2026 લાખો મહિલાઓ માટે આશાનું કિરણ બનીને આવી છે. આ માત્ર નોકરી નથી. આ એક સુરક્ષિત આવક, સન્માન અને આત્મનિર્ભર બનવાનો રસ્તો છે.

સરકારી પરીક્ષા માટે બેસ્ટ એપ્લિકેશન! Grammar + PYQ + પ્રેક્ટિસ ટેસ્ટ = એક જગ્યાએ બધું જ !

9000 આંગણવાડી બહેનોની નવી ભરતી 2026 શું છે?

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અગાઉ 9878 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી, જેના પરિણામો જાહેર થઈ ગયા છે. હવે રાજ્ય સરકાર ફરી એક નવી જાહેરાતની તૈયારીમાં છે જેમાં 9,000થી વધુ આંગણવાડી બહેનોની ભરતી થવાની છે.

14283 જગ્યાઓ માટે પોલીસની નવી ભરતી

આંગણવાડી ભરતી 2026 – મુખ્ય વિગતો

મુદ્દોમાહિતી
વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત
કુલ જગ્યાઓ9000+
પદઆંગણવાડી કાર્યકર, તેડાગર
અરજી પદ્ધતિઑનલાઇન
પસંદગીમેરીટ આધારિત
ભરતી વર્ષ2026

Anganwadi Gujarat bharti 2026 શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર માટે: 12 પાસ ફરજિયાત
  • આંગણવાડી તેડાગર માટે: 10 પાસ કાફી છે

પગાર કેટલો મળશે?

પગાર માત્ર રકમ નથી, એ પરિવારમાં શાંતિ લાવે છે.

  • પદ માસિક પગાર
  • આંગણવાડી કાર્યકર ₹10,000
  • આંગણવાડી તેડાગર ₹5,000

પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?

  • પસંદગી સંપૂર્ણ રીતે મેરીટના આધારે થશે.
  • કોઈ લાંચ, કોઈ ઓળખ નહીં. ફક્ત તમારું શિક્ષણ અને દસ્તાવેજ.
  • એવું ન્યાયસંગત સિસ્ટમ હોય ત્યારે કોણ પાછળ રહેવું માંગે?

અરજી માટે જરૂરી દસ્તાવેજો

આ દસ્તાવેજો પહેલાથી તૈયાર રાખશો તો ફોર્મ ભરવું સરળ રહેશે.

  • ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ
  • જન્મ તારીખનો પુરાવો (લીવિંગ સર્ટિફિકેટ)
  • આધાર કાર્ડ
  • રહેવાસી પ્રમાણપત્ર
  • સ્વઘોષણા (Self Declaration)
  • વિધવા પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • આંગણવાડી અનુભવ પ્રમાણપત્ર (જો હોય તો)

9000 આંગણવાડી બહેનોની નવી ભરતી 2026 – કેવી રીતે અપડેટ મળશે?

  • જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે ત્યારે:
  • મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ પર માહિતી આવશે
  • લોકલ અખબારો અને નોટિસ બોર્ડ પર જાહેરાત થશે
  • ઈ-ગ્રામ કેન્દ્રથી પણ જાણ મળશે

Leave a Comment